FAQs : Bill Related
- Is it mandatory to apply through an Electrical Contractor?
- What is an Installation Test Report and where can I get it?
- What is the procedure to get an additional meter?
- What should I do in case of non receipt of Bill ?
- How does your billing system work?
- Can I add, change or delete the address? If I need to receive a bill at a place other than the one for which it is charged, can I get the bill at the other place?
- Why is it that sometimes two bills for different months show a lot of difference in the billed amount?
- Why is it that sometimes a bill says; "Meters could not be read; Assessed bill"?
- What is the minimum security deposit that I need to keep for my Service connection?
- I have surrendered my meter. Can I get my security deposit back?
- Under what circumstance is my connection liable to be disconnected?
- How do I register my complaint?
- Can I pay the bills through outstation cheques?
- Can I issue post-dated cheque?
- Why does "Pay by Demand Draft or Cash" appear on the bills?
- What should I do if my premise is going to be closed for next 6 months?
- My payment has not been accounted in the energy bill. Why?
- My meter is burnt /damaged/ faulty, what should I do?
- What is the Torrent Power Online Payment service?
- Do I have to pay the entire bill amount?
- Do I get a confirmation of the payment that I have made?
- Do I have to pay any service fee?
- What if I need help using the service?
- Can I make payment after due date?
- When can I see my payments reflecting in my account?
- Can I make payments of any amount online?
- What is the time limit for payment of energy bill for HT Consumer ?
- Once I pay online, will I have to pay this way every month?
- Do I have to create an account to sign up for E-Bill?
- How do I sign up for an E-Bill?
- First register or log-in to your account.
- Then click on the “Subscribe” button under the Subscriptions Tab. You will be given an option to subscribe for E-bill and SMS Alerts.
- Tick the relevant option and then press the Subscribe button to register for the facility.
- What if I want to go back to paper bills?
- First register or log-in to your account.
- Then click on the “More” button under the My Profile Tab. You will be redirected to a page showing the features for which you have subscribed
- Simply click Edit & unsubscribe button to stop the facility.
- You may still receive one more paperless bill depending on the billing cycle and the timing of your request.
- What information is included in the E-Bill?
- Do I have to pay online if I register for an E-Bill?
- વીજળી કોન્ટ્રાકટર દ્વારાજ અરજી થઈ શકે ?
- ઇન્સ્ટોલેશન ટેસ્ટ રિપોર્ટ શું છે ? તે ક્યાંથી મેળવવો ?
- વધારાનુ મીટર મેળવવાની કાર્યવાહી શું છે ?
- વીજ કનેક્શન માટે ન્યૂનત્તમ્ સિક્યોરિટી ડિપોજીટ કેટલી ભરવાની થશે ?
- મેં મારુ વીજ જોડાણ રદ કરાવેલ છે મને મારી સિક્યુરીટી ડિપૉજીટ પાછી મળી શકે ?
- ફરીયાદ કેવી રીતે નોંધાવી શકુ ?
- ટોરેન્ટ પાવરની ઓનલાઇન પેમેન્ટ સેવા શું છે ?
- શું મારે સંપૂર્ણ બીલ ભરવું જરૂરી છે ?
- મને ભરેલા નાણાંની પહોંચ કેવી રીતે મળશે ?
- શું મારે કોઈ સર્વિસ ચાર્જ ભરવાનો થશે ?
- સર્વિસ અંગે કોઈ મદદની જરૂર હોય તો ?
- બીલ ચૂકવણીની તારીખ પછી હું બીલ ભરી શકું છું ?
- મારા થયેલ પેમેન્ટની રકમ મારા ખાતમાં ક્યારે જમા થશે ?
- બીલ ન મળે તો શું કરવું ?
- બીલીંગ પ્રક્રિયા શું છે ?
- શું નામ અને બીલના સરનામામાં ફેરફાર થઈ શકે ?
- બે જુદાં જુદાં મહિનાના બીલની રકમમાં ઘણી વખત મોટો તફાવત કેમ દેખાય છે ?
- બીલમાં કયારેક "ઍસેસ્ડ બીલ - મીટરનું વાંચન થઈ શકયું નથી" ઍ શું છે ?
- મારું વીજ જોડાણક્યાં સંજોગોમાં બંધ થઈ શકે ?
- બીલમાં "બીલની ચૂકવણી - રોકડ / પે - ઓર્ડર" દ્વારા કરશો તેવું શા માટે દર્શાવાય છે ?
- બહારગામના ચેક વીજબીલ ભરવા માટે સ્વીકાર્ય છે ?
- હુ અગાઉની તારીખના ચેક જમા કરાવી શકુ ?
- મારું મીટર બળી ગયેલ/ નુકશાન થ્યેલ્/ ક્ષતિગ્રસ્ત થયેલ છે તે અંગે મારે શું કરવું ?
- ઈ-બીલ મેળવવા માટે નૉધણી કરાવવી જરૂરી છે?
- મારી ઈ-બીલ માટેની નોંધણી કેવી રીતે થઈ શકે ?
- જો મને પેપર બીલ જોઈતું હોય તો શું કરવું ?
- ઈ-બીલમાં કઈ માહિતી ઉમેરવામાં આવેલ છે ?
- ઈ-બીલની નોંધણી પછી તે બીલ ઓન લાઈન ભરવું જરૂરી છે ?
- What are the highlights of the new tariff approved by GERC?
- Slightly increase in regular tariffs of Ahmedabad, Gandhinagar and Surat area consumers for FY 2024-2025. Click to Know More
- The FPPPA charge recovery is capped at Rs. 3.81/Unit.
- When will the new tariff be applicable?
- Why has Torrent Power stopped allowing Prompt Payment Rebate?
- ગુજરાત વિધુત નિયત્રક આયોગ દ્રારા મંજૂર કરવામા આવેલ નવા વીજદર માળખાના મુખ્ય પાસા કયા છે?
- અમદાવાદ, ગાંધીનગર અને સુરત વિસ્તારના ગ્રાહકો માટે નહિવત ટેરીફ વધારો થયેલ છે. વધુ જાણકારી માટે ક્લિક કરો
- એફપીપીપીએ(FPPPA) ચાર્જની વસુલાત રુપિયા ૩.૮૧ પ્રતિ યુનિટ રાખવામાં આવેલ છે.
- નવું વીજ્દર માળખું કયારથી અમલમાં આવશે?
- ટોરેન્ટ પાવરે ગ્રાહક ની સમયસર બિલ ની ચૂકવણી નો મળતો લાભ કેમ બંધ કરેલ છે ?
- What is UJALA ?
- What is the start date for the Ujala scheme ?
- Who is eligible for benefits under this scheme?
- How many bulbs can one avail under the scheme and what is the cost of each bulb ?
- How can one avail of the EMI scheme?
- Are the LED bulbs covered under any warranty?
- Where is the LED distribution centers located?
- Torrent Power Bill Collection Centre, Opp. Sabarmati power House Colony, Sabarmati.
- Torrent Power Office, Opp. Jubilee House, Shahpur.
- Plug Point, Plot no. 283-284, GH 4 1/2, Sector 16, Gandhinagar
- ઉજાલા શું છે?
- ઉજાલા યોજના કઇ તારીખથી શરૂ થઈ છે?
- આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે?
- આ યોજના અંતર્ગત એક વ્યકિત કેટલા LED બલ્બ મેળવી શકે અને એક LED બલ્બની કિંમત કેટલી?
- EMI (સરળ માસિક હપ્તા) યોજના કેવી રીતે મેળવી શકાય?
- શું LED બલ્બ સાથે કોઇ વોરંટી આપવામા આવશે ?
- LED બલ્બના વિતરણ કેન્દ્રો ક્યાં આવેલા છે ?
- ટૉરેંટ પાવર બિલ ક્લેક્સન સેન્ટર, સાબરમતી પાવર હાઉસ કૉલોની ની સામે, સાબરમતી.
- ટૉરેંટ પાવર ઑફીસ, જ્યુબીલી હાઉસ ની સામે, શાહપુર.
- પ્લગ પોઈન્ટ, પ્લોટ નં. ૨૮૩-૨૮૪, ગ ૪ ૧/૨, સેક્ટર ૧૬, ગાંધીનગર
- What is FPPPA charge ?
- એફપીપીપીએ (FPPPA) ચાર્જ શું છે?
- What is Govt Duty rate for all category ?
- Hostel @11.25 % ,
- Hotel & Restaurant (on Declaration from customer) @10 % (LT/LTMD) & @ 15 % (HT)
- Hospital (on Declaration from customer ) @ 15 % (LT/LTMD/HT)
- What is the maximum amount payable in cash ?
- મહત્તમ રોકડ રકમ કેટલી ભરી શકાય?
- શું TPL સર્વિસ પર GST લાગુ પડે છે?
- GST કયા દર પ્રમાણે લાગુ પડે છે?
- કઈ વસ્તુ/સેવાઓ/માલસામાન પર GST લાગુ પડે છે?
- GST ઇનપુટ ક્રેડિટ મજરે લેવા મારે શું કરવાનુ રહેશે?
- Is GST applicable on TPL Services ?
- What is the rate of GST applicable ?
- On what items/services/goods is GST applicable ?
- Application fee for releasing connection of electricity;
- Rental Charges against metering equipment;
- Testing fee for meters/ transformers, capacitors etc.
- Labour charges from customers for shifting of meters or shifting of service lines;
- charges for duplicate bill.
- What should I do to claim GST input credit?
- Is GST applicable on any other services provided by Torrent Power ?
- શું આ સિવાય ટૉરેંટ પાવર ની અન્ય કોઈ સેવાઓ પર GST લાગુ પડે છે?
- Why security deposit is required?
- How is the security deposit required calculated?
- Step 1: Calculation of Average Monthly Bill
- Step 2: Calculation of required security deposit
- Step 3: Additional Security Deposit required / payable
- Does Torrent Power credit any interest against security deposit amount?
- Where can I submit the filled in application forms?
- ભરેલા અરજીપત્રકો હું ક્યાં સબમિટ કરી શકું?
- What is an electric vehicle (EV) charging station?
- Where can I find Torrent Power EV charging stations in Ahmedabad?
- Naranpura – DC (fast) charging
- Drive-in road - DC (fast) charging
- Prahladnagar - DC (fast) charging
- Raipur Darwaja BRTS - AC (slow) charging
- What charging options will be available at Torrent Power's EV charging stations?
- Will the charging stations be available 24/7?
- What is the cost of charging?
- Can I charge any type of electric vehicle at Torrent Power's charging stations?
- How long does it take to charge an electric vehicle at your charging stations?
- Can I use my own charging cable, or do I need to bring one?
- Is there a membership or subscription required to use Torrent Power's charging stations?
- How can I pay for the charging services?
- What should I do if I encounter any issues or need assistance at the charging station?
- Can I provide feedback or suggestions regarding the charging stations and services?
- Can I charge my EV and pay the charges in Torrent Electricity bill?
- How can I download the app?
- ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશન શું છે?
- મને અમદાવાદમાં ટોરેન્ટ પાવર ઇવી ચાર્જિંગ સ્ટેશન ક્યાંથી મળશે?
- નારણપુરા – DC (ઝડપી) ચાર્જિંગ
- ડ્રાઇવ-ઇન રોડ - DC (ઝડપી) ચાર્જિંગ
- પ્રહલાદનગર - DC (ઝડપી) ચાર્જિંગ
- રાયપુર દરવાજા BRTS - AC (ધીમી) ચાર્જિંગ
- ટોરેન્ટ પાવરના EV ચાર્જિંગ સ્ટેશનો પર કયા ચાર્જિંગ વિકલ્પો ઉપલબ્ધ હશે?
- શું ચાર્જિંગ સ્ટેશન 24/7 ઉપલબ્ધ રહેશે?
- ચાર્જિંગની કિંમત કેટલી છે?
- શું હું ટોરેન્ટ પાવરના ચાર્જિંગ સ્ટેશનો પર કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરી શકું?
- વાહનના પ્રકાર અને પસંદ કરેલ ચાર્જિંગ વિકલ્પના આધારે ચાર્જિંગનો સમય બદલાઈ શકે છે.
- શું હું મારી પોતાની ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરી શકું અથવા મારે કેબલ લાવવાની જરૂર છે?
- શું ટોરેન્ટ પાવરના ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવા માટે સભ્યપદ અથવા સબ્સ્ક્રિપ્શન જરૂરી છે?
- હું ચાર્જિંગ સેવાઓ માટે કેવી રીતે ચૂકવણી કરી શકું?
- જો મને ચાર્જિંગ સ્ટેશન પર કોઈ સમસ્યા આવે અથવા સહાયની જરૂર હોય તો મારે શું કરવું જોઈએ?
- શું હું ચાર્જિંગ સ્ટેશન અને સેવાઓ સંબંધિત પ્રતિસાદ અથવા સૂચનો આપી શકું?
- શું હું મારું EV ચાર્જ કરી શકું છું અને ટોરેન્ટ ઇલેક્ટ્રિસિટી બિલમાં ચાર્જ ચૂકવી શકું છું?
- હું એપ કેવી રીતે ડાઉનલોડ કરી શકું?
No. It is not at all mandatory to apply through an Electrical Contractor. You may directly approach any of Torrent Power Customer Connect Centre and they will assist you in completing the necessary formalities.
However applications for new connection, load alteration, shifting etc would require a Test Report as per GERC supply code. Such test reports are issued by a government licensed electrical contractor certifying that your internal wiring is in order.
Installation Test Report is a certificate issued by the Licensed Electrical Contractor confirming that the installation wiring is as per specified standards.
A blank Installation Test Report is available free of cost at all our Plug Point. The same is available here.
You can get an additional meter for a different tariff on the same name. All you need to do is submit a Requisition Form for extension of load at any of our Plug Point.
Bills are prepared and dispatched as per your billing cycle. Bill delivery is done thru a very efficient and dependable bill delivery system. The bills generally are delivered in your letter box.
In case you have not recieved your bill, you may -
1. Avail a copy of your bill by registering your service on the portal or by writing to connect.ahd@torrentpower.com.
2. Call the Call Center on (079) 22551912 / 66551912 and register your request on the IVR. Please do ensure to keep your Service number handy, if you are calling for the first time.
We urge you to register for the ebill facility and save nature by accepting soft copies in your inbox month on month.
After your meter is connected, Torrent Power classifies your service into a unique ‘Group’ and ‘Lot’ for the purpose of billing. This Group and Lot mentioned on the top Middle Part of your bill, determines the date and month in which your meter will be read.
Once the meter reading is done, the same is processed and the bill is printed. This printed bill is delivered to you thru a professional bill delivery agency.
Making changes in your billing addresses is simple. You may -
1. Walk upto any of the nearest Service Centers and complete the documentary requirements or send us an email with relevant documents on connect.ahd@torrentpower.com . Billing change would be effected in the subsequent billing cycle.
Normally bills are prepared based on the actual consumption recorded in the meter. Differance in bills are as a result of actual units consumed, Eg in summer due to higher usage of airconditioners, we generally see a surge in units consumed, hence billed amount.
Request you to use our energy calculator on this portal to see how a few more/less hours of usage impacts the units consumed.
Assesed bills are sent in case a meter was not read for reasons like either the premises of the consumer was found locked/inaccessible, or in some rare cases, if the meter display has becomes faulty. Hence, the meter remains unread & the consumer gets a assessed bill.
As the name suggestes, such bills are assesed based on your previous billing pattern. On resolving the meter reading issues, the billing amount would be debited or credited, as the case may be, in the subsquent bill cycle.
Security deposit is charged per kilo Watt as under -
1. For, Residential Premises (RGP) | |
a. Up to 1 kW of connected load | Rs. 700/- |
b. For each subsequent 0.5 kW or part thereof | Rs. 300/- |
2. For, Non-Residential Premises up to 15 kW load (NRGP) | |
a. Up to 1 kW of connected load | Rs. 1200/- |
b. For each subsequent 0.5 kW or part thereof | Rs. 600/- |
3. For, Non-Residential Premises above 15 kW load (LTMD-2) | |
a. Up to 1 kW of connected load | Rs. 3500/- |
b. For each subsequent 0.5 kW or part thereof | Rs. 1750/- |
4. For, Residential Premises Common service above 15 kW load (LTMD-1) | |
a. Up to 1 kW of connected load | Rs. 3500/- |
b. For each subsequent 0.5 kW or part thereof | Rs. 1750/- |
Yes. You can request refund of your security deposit by submitting an application for the same at any of our Plug Point along with the original security deposit receipt.
Non Payment of bills is the main reason for disconnection. In case the due amount is not paid within 15 days of the notice issued, your power supply is liable to be disconnected.
Such delayed payment would be accepted only at our Plug Point, easy pay outlets and also through our online mode.
The connection can be restored on payment of outstanding amount, along with reconnection charges and additional security deposit, if required.
connect.torrentpower.com is the easiest and most convenient option for you to manage your Torrent Power account. Registering No Power Complaints and Billing complaints is very simple.
1. No Power Complaint
If you are facing a power failure at your premise, you can instantly get your complaint registered by registering and logging into your account.
Step One - check if your service is under an outage by entering your service number in the Outage Checker tab. If your service number is under an outage, it means we have already received a complaint regarding power failure in your area and our team is on the job. No more steps are required as your power will be restored soon!
Step Two - If your service is not under an outage, you can instantly register your complaint by clicking on “My Dashboard”>>”Register Complaint”>> “Power Related”.
You will get a confirmation message and an approximate restoration time.
2. Bill Related Complaint
If you have not received your bill, you can register a complaint by clicking on Register a complaint on your Dashboard, then clicking on Bill Related.
You will then get two options - download your bill instantly, and register a complaint for non-delivery.
We suggest you subscribe for our E-Bill service to avoid such occurrences in the future!
Additionally, you can also register your complaints by calling the Torrent Power Call Centre on 22551912 / 66551912. Our upgraded Interactive Voice Response system will easily register your complaint.
Alternately you can register your complaints by writing to us at connect.ahd@torrentpower.com or by visiting any of our Customer Service Centres.
In case you prefer calling the call center or visiting the service centers, please do not forget to keep your service number handy.
For your convenience, "Payable at Par" Outstation cheques are accepted at all centers. You may also drop these cheques at our conveniently located cheque drop box in HDFC bank.
We request you issue cheques within the due date. Unfortunately we do not accept post-dated cheques at present.
In case where the cheque issued is dishonoured by your bank, you are requied to make the payment thru demand draft or cash.
In case the premises is going to be closed for 6 months, you may -
1. Apply for temporary disconnection. The forms can be downloaded from the "download" section on this portal.
2. Bills for minimum fix line charges would be genrated and delivered. you can either pay online, or may also prefer & pay in advance.
3. Once the premises is re-opened within 6 months, connection can be restored by paying a nominal charge of Rs 100/- for residential connections.
4. In case if the connection is not restored within 180 days from the date of disconnection, same will be treated as availing a new connection & a fresh application would be required to be submitted alongwith ownership documents, charges and deposits as applicable.
Payments made by you are updated immediately; latest within the same working day. Credit for Cheques/Credit/Card etc, are subject to clearances.
In case the payment was made after the current bill was generated, the credit for the same would be reflected in your next energy bill.
If the payment was made in time and still the amount does not reflect is the current bill, please contact our customer service representative at any of the Customer Service Centres with proof of payment i.e. photocopy of bank statement, along with a receipt of the paid bill etc. Necessary action will be taken to ensure that the status is updated expeditiously.
For any meter related complaint, please register your complaint on this portal, or contact our 24x7 Call Center on (079) 22551912 / 66551912. Our representative will visit your premises, check the meter and guide you accordingly.
Torrent Power Online Payment is simple and convenient bill payment option. It allows making payment online through the Torrent Power Limited website instantly with multiple options like credit card, internet banking, cash wallets etc. are available for your convenience.
Just click on the "quick pay" tab on this portal and follow the simple steps to make online payments from the comforts of your home/office.
Yes, you are required to make payment for the entire bill amount. Torrent Power does not accept part payments.
For all payments made online, you will receive an online transaction reference number that is an acknowledgement for your payment of electricity bill.
This can be printed and considered as an e-receipt for the payments made.
Torrent Power does not levy any service fee/additional charges for Net Banking.
In Case of Debit Card Payment, a convenience/processing fee plus Goods & service tax is applicable. This too would be clearly displayed and the exact charges would be informed on line before you authorize the payment.
In case of Credit Card payment, a convenience/processing fee of 0.8% of payable amount plus Goods & service tax is applicable. This too would be clearly displayed and the exact charges would be informed on line before you authorize the payment.
In case you need help while transacting on line or need support for anything at all, please feel free to use the "call back request" tab on this portal. Your request will be immediately forwarded to a dedicated team who will call you back and ensure complete resolution.
Alternately, you can always call our Call Center on (079) 22551912 / 66551912. We would be happy to assist you always.
Yes, you can make the payment even after the due date. However, you will be liable for delay payment charges accordingly.
Payment made by cash or cheque at either the service or collection centers are updated in your account immediately, latest by the end of day.
Online & Credit Card payments are deemed paid on successful transaction. However, your account would be updated immediately on receiving the confirmation from the bank, which normally is within 2 working days.
Yes you can make advance payment up to maximum amount of Rs. 50,00,000/- in your account.
We do not accept part payment online. Therefore, you would be required to pay the entire billed amount online.
As per Supply Code Regulation Clause No. 6.74 by Hon’ble GERC, the consumer shall mandatorily pay bill amount of more than Rs. 1000 through various e-payment options.
Payments can be made online from the Torrent Power Customer Portal https://connect.torrentpower.com, using the Torrent Power Mobile Application available for
both Android and Ios or third-party wallets and applications using the National Payments Corporation of India (NPCI), interface.
HT customer can make payment of energy bill till the due date.
Online payment option is only for your convenience. If you have paid online this month, you can pay your next bill by cheque or cash. Every online transaction is processed only after your authorization and is 100% safe and secure.
Yes, you must have a Torrent Power CONNECT account to enrol for the E-Bill facility. If you do not have an account yet, simply create an account before trying to subscribe for the E-Bill facility. The registration process is simple and only takes a few minutes.
Signing up for an E-bill is very easy
If you decide that you want paper bills to be sent to your billing address again, all you need to do is unsubscribe from this facility.
The E-Bill is a replica of the bill you would receive as a hard copy. Your paper and online bill show you the same information only the way you receive your bill is different.
No. You can pay any way you want including online.
ઈલેકટ્રિકલ કોન્ટ્રાકટર દ્વારા જ અરજી થયેલ હોવી જરૂરી નથી આપ પણ ટોરેંટ પાવર ના કસ્ટમર સર્વિસ સેન્ટરમાં જઈ શકો છો. જ્યાં તમને અરજી કરવા માટે જરૂરી માહિતી અને સહાય મળશે.
આપના નવા જોડાણ, લૉડમાં ફેરફાર, સર્વિસ ખસેડવા અંગે વિગેરે કાર્ય માટે ઈન્ટરનલ વાયારીંગ ઇન્સ્ટોલેશન ટેસ્ટ રિપોર્ટ, જીઈઆરસી (GERC) ના સપ્લાય કોડ મુજબ ફરજીયાત છે. અને તે કોઈપણ સરકર માન્ય ઈલેકાટ્રિક્લ કોન્ટ્રાકટર દ્વારા પ્રમાણિત થયેલ હોવો જરૂરી છે.
આંતરીક વીજસ્થાપન ક્ષમતાનું પ્રમાણપત્ર સરકાર માન્ય ઈલેકાટ્રિક્લ કોન્ટ્રાકટર દ્વારા સાક્ષમતાનું પ્રમાણપત્ર છે જે આંતરીક વાયરીંગ માન્યતા પ્રાપ્ત ધોરણ મુજબ છે તે દર્શાવે છે.
કોરો ટેસ્ટ રિપોર્ટ - અમારા બધા ક્સ્ટમર સર્વિસ સેન્ટરમાં વિના મૂલ્યે તેમજ આ સાઈટ ઉપર પણ પ્રાપ્ય છે.
ઍક કરતાં વધારે લાગુ પડતી ટેરીફના અમલીકરણ માટે અલગ મીટર ફાળવી શકાય છે. આ અંગે આપે જોડનમાં વધારાનું અલગ અરજીપત્રક અમારા ક્સ્ટમર સર્વિસ સેન્ટરમાં ભારવાપાત્ર રકમ સાથે રજૂ કરવાનું રહેશે.
વીજ જોડાણની અરજી વખતે સિક્યોરિટી ડિપોજીટ કિલો વોટ પ્રમાણે નીચે મુજબ ભરવાની થશે.
1) રહેઠાણ માટે
a)પ્રતિ 1 કિલો વૉટ સુધીના જોડાણ કરેલ લોડ માટે રૂ. 600/-
b)ત્યારપછીના દર 0.5 કિલો વોટ માટે રૂ. 300/-
2) બિન રહેઠાણ માટે (15 કિલો વોટ સુધી)
a)પ્રતિ 1 કિલો વૉટ સુધીના જોડાણ કરેલ લોડ માટે રૂ. 1100/-
b)ત્યારપછીના દર 0.5 કિલો વોટ માટે રૂ. 550/-
3) બિન રહેઠાણ માટે 15 કિલો વોટ થી વધુ માટે
a)પ્રતિ 1 કિલો વૉટ સુધી રૂ. 2000/-
b)ત્યારપછીના દર 0.5 કિલો વોટ માટે રૂ. 1000/-
4) રહેણાંક માટેની
a)પ્રતિ 1 કિલો વૉટ સુધીના જોડાણ કરેલ લોડ માટે રૂ. 1250/-
b)ત્યારપછીના દર 0.5 કિલો વોટ માટે રૂ. 625/-
હા, આપ સિક્યુરીટી ડિપૉસિટ પરત માટેની અરજી અમારા કસ્ટમર સર્વિસ સેંટરમા જૂની ડિપૉજીટ ની પહોંચ સાથે જમા કરાવી શકશો.
connect.torrentpower.com - ઍ સૌથી સરળ અને સુવિધાપૂર્ણ ઉપાય છે જ્યા તમે તમારુ અકાઉંટ જોઈ શકો છો / જાળવી શકો છો. ત્યાં તમો માત્ર ફરીયાદની નોંધણી જ નહીં, પરંતુ તમારા બધાજ પ્રશ્નો અને પૃચ્છાઓ નો પ્રત્યુતર 24x7x365 દિવસ મળી રહેશે.
તમે ટોરેન્ટ પાવરના કોલ સેન્ટર નં. 22551912 ઉપર તમારી ફરીયાદ નોંધાવી શકો છો. અમારી ઇંટરૅક્ટિવ વોઇસ રીસ્પોન્સ સીસ્ટમ આપની ફરીયાદની નોંધણી સરળતાથી કરશે.
આપ આપની ફરીયાદ લેખીતમાં અમોને connect.ahd@torrentpower.com અથવા અમારા કસ્ટમર સર્વિસ સેન્ટર ઉપર પણ નોંધાવી શકો છો.
જો આપ અમારા કોલ સેન્ટર અથવા કસ્ટમર સર્વિસ સેન્ટરનો સમ્પર્ક સાધવા ઈછતા હો તો આપનો ગ્રાહક નંબર આપની સાથે અવશ્ય રાખશો.
ટોરેન્ટ પાવરની ઓનલાઇન પેમેન્ટ સેવા ઍક સાદો અને સરળ વિકલ્પ છે જે આપને ટોરેન્ટ પાવરની વેબસાઇટ ઉપર ત્વરીત તેમજ જુદાં જુદાં વિકલ્પો જેવાંકે, ક્રેડિટ કાર્ડ, ઇંટરનેટ બેંકિંગ, કેશ વોલેટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થાય છે.
આપના ઘર/ઑફીસના સરળ ઓનલાઇન પેમેન્ટ માટે આ પોર્ટલ ઉપર “quick pay” બટન દબાવો અને આગળના સુગમ પગલાંને અનુસરો.
જી હા, સંપૂર્ણ બીલ ભરવું જરૂરી છે ટોરેન્ટ પાવર દ્વારા અધુરૂ પાર્ટ પેમેન્ટ લેવામાં આવતું નથી.
ઓનલાઈનથી ભરાયેલ નાણાં માટે આપને ઓનલાઇન ટ્રાન્જેક્શ ન નંબર મળશે જે આપના બીલ પેમેન્ટ ની પહોંચ છે. જેની પ્રીંટ આપ લઈ શકો છો અને તેને “e- રસીદ” તરીકે ગણાશે.
ઇંટરનેટ બેંકીંગ સેવા માટે આવો કોઈ સર્વિસ ચાર્જ લાગુ પડશે નહીં.
ક્રેડીટ કાર્ડ દ્વારા પેમેન્ટ કર્તાઓને 0.8% પ્રોસેસીંગ ચાર્જ તથા લાગુ પડતો ગૂડ્સ & સર્વિસ ટેક્ષ વસૂલવામાં આવશે. આની ચોક્કસ રકમ પેમેન્ટ ઑથોરાઈજ કરતાં પહેલાં જણાવવામાં આવશે.
ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કર્તાઓને રૂ. 16 પ્રોસેસીંગ ચાર્જ તથા લાગુ પડતો સર્વિસ ટેક્ષ વસૂલવામાં આવશે. આની ચોક્કસ રકમ પેમેન્ટ ઑથોરાઈઝ કરતાંપહેલાં જણાવવામાં આવશે.
આપને ઓનલાઇન કાર્યવાહી કરતી વખતે કોઈ મદદની જરૂર હોઈ તો અમારા પોર્ટલ ઉપર “call back request” નું બટન દબાવશો. આપની મદદ માટે અમારી ટીમ આપનો સંપર્ક સાધશે અને આપને જરૂરી માર્ગદર્શન પુરું પાડશે.
આપ બીલની પેમેંન્ટ તારીખ પછી પણ બીલ ભરી શકો છો. પરંતુ મોડા થયેલ પેમેન્ટ અંગેનો ચાર્જ ભરાવાપાત્ર થશે.
ઑનલાઈન અથવા ક્રેડીટકાર્ડ દ્વારા થયેલ પેમેન્ટ "સરળ પેમેન્ટ" તરીકે ગણાય છે પરંતુ આપના ખાતામાં તે રકમ બેંક દ્વારા આશરે 2 દિવસમાં ક્ન્ફર્મ થયા બાદ જમા દર્શાવવામાં આવે છે.
જી - હા, આપ વધુમાં વધુ રૂ. 50,000 સુધીની રકમનું અગાઉથી ચૂકવણું કરી શકો છો. બિલની અધુરી રકમનું ચૂકવણું ઑનલાઇન પેમેન્ટથી થઈ શકશે નહીં માટે તમારે આ બિલની પૂરેપૂરી રકમ ભરવાની રહેશે.
ઍચ . ટી ગ્રાહકો તેમનાં બીલનું પેમેન્ટ ચૂકવણીની તારીખ સુધીમાં અને ગ્રોસ પેમેન્ટ ચાલુ મહીનાના બીલની 26 મી તારીખ સુધીમાં ભરી શકાય છે.
વીજ જોડાણ ક્પાઈ ગયેલ સર્વિસ અને અગાઉના બાકી લેણાવાળા ગ્રાહકોઍ તેમનું વીજબીલ જોનલ ક્સ્ટમર સર્વિસ સેન્ટર ઉપર સ્વીકરાશે.
ઑનલાઇન દ્વારા નાંણા ભરવા ઍ આપને માટે ઍક સુવિધા છે. આ મહિને આપે ઑનલાઇન બીલ ભર્યુ હોય તો પણ હવે પછીના બીલો આપ ચેક / રોકડ દ્વારા ભરી શકો છો. ઑનલાઇન પેમેન્ટ આપની સંમતિ બાદ્જ હાથ ધરાય છે અને તે 100 % ક્ષતિરહિત અને સાલામત છે.
બિલીંગ તારીખે બીલ બનાવીને આપને ત્યાં મોકલવામાં આવે છે. બિલીંગની વહેંચણી ત્વરીત અને સુગમ્ પદ્ધતિથી શક્ય હોય ત્યાં સુધી આપને ત્યાં લેટર બોક્ષમાં પહોચડાય છે.
જો કોઈ કરણસર આપને બીલ ન મળે તો –
1 ) ટોરેન્ટ પવારના પોર્ટલ ઉપર આપના ગ્રાહક્ નંબરની નોધણી કરવી મેળવી શૅકો છો આથવા આપ connect.torrentpower.com ઉપર અમોને લખી શકો છો.
2 ) આપ અમારા કોલ સેન્ટર નંબર : 079 - 22551912 ઉપર પણ આપની જરૂરીયાતની નોંધણી કરાવી શકો છો. જો આપ પ્રથમવાર ફૉન કરતા હશો તો આપનો ગ્રાહક્ નંબર આપની સાથે રાખશો.
આમરી આપને ન્રમ વિનંતી છે કે આપ ઈ- બીલની નોંધણી કરવો અને કુદરતને રક્ષવામાં સહયોગી બનો.
આપના બીલ આપના મેઈલ બોક્ષમાં આવશે.
મીટરના જોડાણ બાદ આપના ગ્રાહક્ નંબરને જે તે વિસ્તાર પ્રમાણે વર્ગીકરણ કરીને તેને ઍક સમૂહ અને વિસ્તાર નંબર ફાળવવામાં આવે છે જે આપના બીલની સૌથી ઉપરની બાજુ ડાબી તરફ દર્શાવવામાં આવેલ છે.
ઍક વખત આપનું રીડીંગ થઈ જાય ત્યારબાદ બીલની ગણતરી કરવામાં આવે છે અને વીજબીલ પ્રિન્ટ કરવામાં આવે છે જે આપને ત્યાં બીલ વિતરણ સંસ્થા દ્વારા પહોચાડવામાં આવે છે.
સરનામાં ફેરફાર કરવો ઍક સારળ પ્રક્રિયા છે, આપ . . .
1 ) connect.torrentpower.com ઉપરથી ફોર્મ છાપીને અને તે પુર્ણ રીતે ભરી, જરૂરી દસ્તાવેજો સાથે નજીકના કસ્ટમર સર્વિસ સેન્ટર ઉપર રજૂ કરશો
2 ) નજીકના કોઈપણ કસ્ટમર સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કરશો. જરૂરી સુધારા પછીનાં બીલમાં આવશે.
સામાન્ય રીતે આપનું બિલ આપના વપરાયેલા યુનિટના આધારે મોકલવામાં આવે છે. વપરશના યુનીટમાં ફેરફારને કારણે આ ફર્ક દેખાય છે. જેમકે ઉનાળાના સમય દરમ્યાન ઍરકન્ડીશનરના વધુ વપરશના કારણે વપરશના યુનિતમાં અને બીલની રકમમાં વધારો જણાય છે.
આ પોર્ટલ ઉપર વિજવપરાશ કેલક્યૂલેટરનો ઉપયોગ કરી વીજળીના વપરશના કલાકોના ફેરફાર થી વીજ યુનિટનાં વપરાશ ઉપરની અસર જાણવા મળશે.
મીટર વાંચન ન થવાને કારણે આકારણીવાળું બીલ મોકલવામાં આવે છે.
કેટલાંક સંજોગોમાં મકાન બંધ હોવાથી અથવા મીટર વાંચન ન થઈ શકે તેવી શક્યતાથી, મીટર ખામી યુક્ત જણાયેલ હોવાથી કે મીટરના વાંચનના આકડાં દેખાઈ શકતા ન હોઈ વાંચન થઈ શકતું નથી અને આકારણીવાળું બીલ પાઠવવામાં આવે છે.
આ આકારણી આપના અગાઉના બીલની સરેરાશના આધારે કરવામાં આવે છે.
મીટરનું વાંચન થયા બાદ વીજબીલની રકમ પછીના બીલમાં જમા / ઉધાર, કરેલ વ્યવહારના આધારે દર્શાવવામાં આવે છે.
વીજપુરવઠો બંધ થવાનું મુખ્ય કારણ વીજબીલના નાણાં સમયસર ભરપાઈ ન કેરલ હોવાથી કે નોટીસ મળ્યાના પંદર દીવસમાં વીજબીલ ભરપાઈ ન થયેલ હોય તો વીજ વીજપુરવઠો બંધ થવાને પાત્ર છે.
સમયસર ચૂકતે ન થયેલી રકમ જે તે જ઼ોનલ ઓફિસના કસ્ટમર સર્વિસ સેન્ટર ઉપર ભરપાઈ કરી શકાય છે.
જ્યારે બૅંક દ્વારા ચૂકવણી કરેલ રકમનો ચેક સ્વીકારાયા વગર પરત કરવામા આવે તે બિલની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ, પ-ઑર્ડર કે રોકડેથી ભરવાની રહેતી હોય છે.
આગામી ૬ મહિના શુધી જગ્યા બંધ રહેવાની છે તો માટે શુ કરવુ ?
જો મકાન ૬ મહિનથી વધુ સમય માટે બંધ રહેવાનુ હોય તો - તમે
(૧) હંગામી ધોરણે વીજપૂર્વઠો બંધ કરવા અરજી કરશો. આ માટે અમરા પોર્ટલ ઉપર "ડાઉનલોડ"વિભાગમાથીઅરજીપત્રક મેળવી શકશો.
(૨) વીજબીલ ન્યૂનત્તમ રકમનુ' બનશે અને પાઠવવામાં આવશે જી આપ ઑનલાઇન અથવા આગાઉથી જમા કરવી શકોછો.
(૩) ૬ માસની અંદર જ્યારે આપની જગ્યાનો વપરાશ પુનઃશરૂ થાય ત્યારે રૂ!૧૦૦ ભરપાઈ કરી આપનો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરી શકો છો.
(૪) જો આપનુ વીજ જોડાણ કપાયે થી 180 દિવસ ની અંદર પુનઃ જોડાણ કરવા મા ના આવે તો આપને નવા વીજ જોડાણ ની અરજી કરવાની રહેશે અને નિયત કરેલ અરજી પત્રક, મિલકત ની માલિકી ના પુરાવા, જરૂરી ભરવા પાત્ર સિક્યોરિટી ડિપૉસિટ ની રકમ તથા અન્ય ભરવા પાત્ર રકમ ચૂકતે કરવાની રહેશે.
આપની સુગમતા ખાતર બહારગામના "payable at par" ના બધાજ ચેકો અમારા કસ્ટમર સર્વિસ સેંટર ઉપર સ્વીકાર્ય છે. આપ ઍચડીઍફસી બૅંકના ઍટીઍમ ઉપર અમરી ચેક ડ્રૉપબૉક્સની સગવડ નો લાભ લઈ શકો છો.
આપને ચૂકવાણીની તારીખ સુધીના ચેક જમા કરવા માટે વિનંતી છે. અગાઉની તારીખાન (પોસ્ટડેટેડ) ચેક સ્વીકાર્ય નથી.
મારા વિજબીલની ભરાયેલ રકમ ખાતામાં જમા થયેલ નથી ? શું કારણ હોઈ શેક ?
કૅશ અથવા ચેક દ્વારા થયેલ પેમેંટ કસ્ટમર સર્વિસ સેંટર ઉપર તુરંતજ અને બીલ કલેક્શન સેંટર ઉપર તેજ દિવસના શાંજ સુધીમા જમા થાય છે.
ચેક અથવા ક્રેડીટકાર્ડ દ્વારા થયેલ પેમેંટ બૅંક્ની સંમતિને આધિન છે.
નવુ બિલ બન્યા બાદ જો વીજબીલનુ પેમેંટ કરવાંમા આવેલ હોય તો તે રકમ ત્યાર પછીના બીલમાં મજરે મળશે.
આપનું વીજબીલ ભરાયેલું હોવાછતા જો આપના ચાલુ બીલમાં તેની રકમ મજરે મળેલ ન હોય તો અમારા કસ્ટમર સર્વિસ સેંટરના પ્રતિનિધિનો નાણાં ભર્યાની પહોંચ અથવા બંક સ્ટેટ્મેંટની નકલ વગેરે રજુ કરશો, જ્યાં જરૂરી પગલાં લઈને આપને કેરલ પેમેંટની ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
મેટેરને સંબધિત કોઈપણ ફરીયાદ માટે આ પોર્ટલ ઉપર (૦૭૯-૨૨૫૫૧૯૧૨) નો સંપર્ક સાંધો. અમારા પ્રતિનિધિ સ્થળની મુલાકાત લઈ, મીટર ચેક કેરી આપને યોગ્ય માર્ગદર્શન આપશે.
જી- હા, ઈ-બીલની સગવડતા મેળવવા માટે connect.torrentpower.com માં નોંધણી જરૂરી છે. જો આપનુ ખાતું હોય તો અત્યંત સરળતાથી આપ નોંધણી કરાવી શકો છો અને ખાતું ખોલી ઈ-બીલની સગવડ મેળવી શકો છો. નોંધણી અત્યંત સરળ અને સીમીત સમયમાં જ થઈ શકે છે.
ઈ બીલની નોંધણી અત્યંત સરળ છે.
૦ આપના . ઍકાઉન્ટમાં "Log-in" અથવા નવા ઍકાઉન્ટ માટે નોંધણી કરાવો.
૦ "Subscription " હેઠળ "Subscribe" બટન દબવો. આપને ઈ-બીલ તથા ઍસઍમઍસ અલર્ટના વિકલ્પ મલશે.
૦ આપને જરૂરી વિકલ્પની સામે ( ) કરી જરૂરી સુવિધા માટે "Subscribe" બટન દબવો.
જો આપ નક્કી કરો કે આપને પેપરબીલ જોઈઍ છે તો આપે " Unsubscriber " ના વિકલ્પનો ઉપયોગ કરી .શકો છો.
(૧) આપના ઍકાઉન્ટમાં "Log-in" .થાવ
(૨) "More" ટેબ હેઠળ - " My Profile " બટન દબાવો.
આપે અગાઉ કરેલ નોંધણી દર્શાવતું પાનું આપ જોઈ શકશો.
આપ "Edit" અને " Unsubscribe " નું માત્ર બટન દબાવી સુવિધા બંધ કરાવી શકો છો.
આપની અરજીના સમયના સંદર્ભમાં ક્દાચ બીલની પ્રક્રિયા મુજબ આપને ઍક ઈ-બીલ મળી શકે છે.
ઈ-બીલઍ પેપર બીલની માત્ર નકલ છૅ. આપ ઈ-બીલ કઈ રીતે મેળવો છો તે અલગ પદ્દતિ છે. આ
ઈ-બીલ આપને બીલની જ માહીતી આપે છે.
ના- તમે ઈચ્છો તે પ્રમાને તથા ઓન લાઈન સહીત ચૂકવણી કરી શકો છો.
The highlights of the new tariff are as under.
The new tariff will be made applicable to all customers effective 1st April 2021 onwards.
The Prompt Payment Discount (PPD) was offered to the consumers in their Regular bills and such rebate was then allowed to be recovered as expenses in the tariff determination process. In the new Tariff Order, issued by Hon GERC, recovery of such expense through tariff has been discontinued. Hence, Prompt Payment Discount has been discontinued wef 1st April 2016.
નવા વીજદર માળખાના મુખ્ય પાસા નીચે મુજબ છે.
તમામ ગ્રાહકો માટે નવું વીજ્દર માળખું ૧ અપ્રિલ ૨૦૨૧ થી અમલમાં આવશે.
સમયસર બિલની ચૂકવણી નો લાભ બિલમા મળતો હતો અને આ લાભ ખર્ચ તરીકે ગ્રાહકના વીજદરમા વસુલ કરવામા આવતો હતો. ગુજરાત વિધુત નિયત્રક આયોગના નવા વીજદર માળખામા, ગ્રાહક પાસેથી આ ખર્ચની વસૂલાત વીજદર દ્વારા લેવાની બંદ કરવામા આવેલ છે. આકારણોસર, ટોરેન્ટ પવર પણ ઍ બાબત ને યોગ્ય માને છે કે ગ્રાહક પાસેથી સમયસર બિલની ચૂકવણી નો લાભ વીજદર દ્વારા ન લેવામા આવે.
UJALA, an acronym for Unnat Jyoti by Affordable LEDs for All, is an LED based Domestic Efficient Lighting Programme (DELP). The target of programme is to replace 77 crore incandescent lamps with LED bulbs. M/S Energy Efficiency Services Limited (EESL) is implementing this scheme which is currently running successfully in over 120 cities across India.
The Ujala scheme is formally launched across Gujarat on the 26th May 2016.
All customers are eligible for purchasing under LED this scheme. A customer would have to approach the nearest LED Distribution centre with a latest copy of their fully paid electricity bill and photo identity card (original and photocopy).
An individual customer can avail a maximum of 10 LED bulbs under the subsidy scheme. Under this scheme the LED is available at an attractive cost of Rs. 70/- per LED
Domestic (Residential) Customers opting for the EMI scheme would have to pay 5 instalments along with their energy bill (5x Rs.14).
The LED bulbs come with a 1 year replacement warranty and the same is honoured by Energy Efficiency Services Limited (EESL). In case of any issue with the bulb a customer would have to approach EESL for replacement of the bulb.
The address of the LED distribution centres in Ahmedabad and Gandhinagar are as under
ઉજાલા , એ “ Unnatjyoti by Affordable LEDs for All ” ( ઉન્નતજ્યોતિ બાય એફોર્ડેબલ LEDs ફોર ઓલ) નુ સંક્ષિપ્ત નામ છે, જે LED આધારિત ઘરેલું કાર્યક્ષમ પ્રકાશ કાર્યક્રમ (ડૉમેસ્ટીક એફીશીયન્ટ લાઇટીંગ પ્રોગ્રામ – DELP) નો ભાગ છે. કાર્યક્રમ નુ લક્ષ્ય 77 કરોડ અગ્નિથી પ્રકાશિત બલ્બને બદલીને LED મૂકવાનુ છે. મેસર્સ એનર્જી એફીસીયન્સી સર્વિસીસ લિમિટેડ ( EESL)આ યોજનાનો અમલ કરશે, જે અત્યારે દેશના 120 શહેરોમાં સફળતાપૂર્વક આ યોજના ચલાવી રહી છે.
ઉજાલા યોજના સમગ્ર ગુજરાતમા તારીખ ૨૬મી મે ૨૦૧૬ ના રોજથી શરૂ થયેલ છે.
કોઇપણ વ્યકિતગત ગ્રાહક આ યોજના અંતર્ગત LED બલ્બ ખરીદી શકે છે. ગ્રાહકે છેલ્લામાં છેલ્લા ભરેલા વીજબિલ અને ફોટાવાળુ ઓળખપત્ર (અસલ અને નકલ) સાથે તેની નજીકમા નજીક આવેલ LED બલ્બ વિતરણ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે
સબસિડી યોજના હેઠળ એક ગ્રાહક વધારેમા વધારે ૧૦ LED બલ્બ મેળવી શકશે. આ યોજના અંતર્ગત LED બલ્બ રૂપિયા ૭0/- પ્રતિ બલ્બની આકર્ષક કિંમતે મળશે.
જે રહેણાંક ગ્રાહકો EMI (સરળ માસિક હપ્તા) યોજનાનો વિકલ્પ પસંદ કરશે તેમણે તેમના વીજબિલ ની સાથે ૫ હપ્તામા રકમની ચૂકવણી કરવાની રહેશે.(૫ x ૧૪).
LED બલ્બ મેસર્સ એનર્જી એફીસીયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) દ્રારા મંજૂર કરવામા આવેલ 1 વર્ષ સુધીની રીપ્લેસમેન્ટ વોરંટી સાથે આપવામા આવશે. તદ્દઉપરાંત બલ્બમા કોઇ કારણોસર ક્ષતિ ઉત્પન્ન થાય તો ગ્રાહકો બલ્બ બદલાવવા માટે EESL નો સંપર્ક કરી શકે છે.
અમદાવાદ ખાતે LED બલ્બના વિતરણ કેન્દ્રો ના સરનામા નીચે મુજબ છે.
FPPPA is an acronym for Fuel & Power Purchase Price Adjustment.
The FPPPA charge varies from quarter to quarter, in accordance with a formula approved by the Hon’ble GERC, on account of variations in actual cost of power procurement and volume. The FPPPA rate is charged on every unit of consumption in the monthly or Bi monthly bill of consumers.
એફપીપીપીએ (FPPPA) એ ફ્યુલ અને પાવર પરચેઝ પ્રાઈસ ઍડજસ્ટમેંટ નું ટુંકુ નામ છે. એફપીપીપીએ (FPPPA) ચાર્જ દરેક ત્રિમાસિક સમયગાળા માટે બદલાતો રહે છે, જે માનનીય ગુજરાત વિધુત નિયંત્રક આયોગ દ્રારા મંજૂર કરવામા આવેલ ફોર્મ્યુલાને સુસંગત , વીજળીની પ્રાપ્યતાની ખરેખરી કિંમતમાં થતા ફેરફાર તેમજ જથ્થાને આધારિત હોય છે. એફપીપીપીએ (FPPPA) દર ગ્રાહકના માસિક અથવા દ્વિમાસિક વીજવપરાશના દરેક યુનિટ પર લાગુ પડશે .
Category | Govt Duty (%) |
Residential | 15% |
AD_BPL | 15% |
Commercial | 20% |
Industrial | 10% |
AD_GLP | As Per Purpose |
Agricultural | 0% |
Category | Govt Duty (%) |
Residential - LTMD | 15% |
Commercial - LTMD | 20% |
Industrial - LTMD | 10% |
Industrial - HT | 15% |
Commercial - HT | 20% |
Non RGP tariff :
As per Supply Code Regulation Clause No. 6.74 by Hon’ble GERC, the consumer shall mandatorily pay bill amount of more than Rs. 1000 through various e-payment options. Bill amount less than Rs. 1000 can be paid through cash, cheque and demand draft.
Payments can be made online from the Torrent Power Customer Portal https://connect.torrentpower.com, using the Torrent Power Mobile Application available for
both Android and Ios or third-party wallets and applications using the National Payments Corporation of India (NPCI), interface.
(૧) ૧લી ઍપ્રિલ ૨૦૧૭ થી લાગુ પડતા, નાણાંબીલ મુજબ, ટૉરેંટ પાવર લિમિટેડને વ્યક્તિ પાસેથી દિવસમાં અથવા ઍક લેવડ દેવડ સંદર્ભમાં અથવા ઍક બનાવ અથવા પ્રસંગ સંદર્ભમાં ઍકન્દરમાં રૂ. ૨લાખ (બે લાખ) અથવા વધારે રકમ લેવાની પરવાનગી નથી. અન્યથા ચેક અથવા ડ્રાફ્ટ અથવા બૅંકખાતા મારફતે ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રકમ ભરી શકે.
(૨) આ મુજબ ગ્રાહકે બીલ/ અંદાજપત્રની ચૂકવણી ૨ લાખ (બે લાખ) અથવા વધારે રકમ ચેક અથવા ડ્રાફ્ટ અથવા ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગનાં ઉપલબ્ધ વિકલ્પોથી જ કરવાની રહેશે.
હા, TPL સહિત દરેક વિજ વિતરકો ને ચોક્કસ સેવાઓ પર ભારત સરકાર ના તારીખ ૦૧/૦૩/૨૦૧૮ ના નોટિફિકેશન ૩૪/૮/૨૦૧૮ મુજબ GST લાગુ પડે છે.
GST ૧૮% ના દરે નિયત સેવાઓ પર ભારત સરકાર ના તારીખ ૦૧/૦૩/૨૦૧૮ ના નોટિફિકેશન ૩૪/૮/૨૦૧૮- મુજબ લાગુ પડે છે.
ગ્રાહકો ને નીચે દર્શાવેલ સેવાઓ પર GST લાગુ પડે છે:
૧. નવા વિજ જોડાણ ની અરજી ફી પર.
૨. મીટરિંગ ના સાધનો ના ભાડા પર.
૩. મીટર / ટ્રાંસફૉરમર, કેપેસીટર વગેરે ની ટેસ્ટિંગ ફી પર.
૪. મીટર કે સર્વિસલાઈન ખસેડવામાટે ના લેબર ચાર્જસ પર.
૫. ડુપ્લિકેટ બિલ ના ચાર્જસ પર.
વધુ જાણકારી માટે જુઓ ભારત સરકાર ના તારીખ ૦૧/૦૩/૨૦૧૮ ના નોટિફિકેશન ૩૪/૮/૨૦૧૮
આપને GST રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને GST નંબર રજૂ કરવાનો રહેશે. જે અમારા તરફથી આપવામા આવનાર GST બિલ મા દર્શાવવા મા આવશે અને તે હાલ ની GST પૉલિસી પ્રમાણે આપને GST ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મજરે લેવા મા મદદરૂપ રહેશે. આપનો GST નંબર રજિસ્ટર કરવા અહીં ક્લિક કરો.
Yes, GST is applicable on certain services provided by all discoms including TPL as per GOI notification 34/8/2018-GST dated 01/03/2018.
GST @ 18% is applicable on the identified services as per the Notification No. 08/2024- Central Tax (Rate)
GST is currently applicable on the following services provided by Discoms to consumers :
For more details please refer - Notification No. 08/2024- Central Tax (Rate)
You are required to furnish your GST registration certificate & GST number. The same will be reflected in the GST invoice we generate which will help you claim the GST input credit as per the existing GST policy.
You can Register your GST number here
As on date, as per the existing guidelines, GST is not applicable on any other services provided by Torrent Power.
હાલના નિયમાનુસાર, આજ દિન સુધી, ટૉરેંટ પાવર ની અન્ય કોઈ સેવાઓ પર GST લાગુ પડતો નથી.
Security deposit is required basis the Gujarat Electricity Regulatory Commission (GERC) (Security Deposit) Regulations 2005 and the amendments therein.
As per GERC norms, consumers shall at all times maintain with Torrent Power an amount equivalent to Consumption Charges of three months where bi-monthly billing cycle is applicable or to such charges of two months in the case of monthly billing cycle, as the case may be, as security against any default in payment towards the electricity supplied / to be supplied to him during the period, the agreement for supply of energy is in force: Provided that as and when the bi-monthly cycle is replaced with monthly billing cycle, the licensee shall refund the excess amount if any, over the two months charges estimated at prevailing tariff rate by adjustment against the existing dues or those becoming due immediately thereafter.
Calculation of Security deposit Required:
Average Monthly Bill (A) = Total billed amount in the previous financial year / 365 or the number of days the services has been energized.
SD required as per tariff category =
LT services: Average monthly bill (A) X 3 times
SEP services: Average monthly bill (A) X 2 times
LTMD Services: Average monthly bill (A) x 2 times
HT services: Average monthly Bill (A) x 1.5 times
Additional Security Deposit required / payable = Security Deposit required – Security Deposit held (available against service)
Yes. Torrent Power provides security deposit interest every year and the same is adjusted in energy bill of May or Jun month as per the Gujarat Electricity Regulatory Commission Norms.
Duly filled application forms along with the relevant documents and applicable charges can be submitted at any of our Plug Points. (Click to view list)
ભરેલા અરજી ફોર્મ્સ અને સંબંધિત દસ્તાવેજો અને લાગુ પડતા ચાર્જિસ સાથે અમારા કોઈ પણ પ્લગ પોઈન્ટ્સ પર સબમિટ કરી શકાય છે. (યાદીને જોવા માટે પ્લગપોઈન્ટ પર ક્લિક કરો)
An electric vehicle charging station is a dedicated infrastructure that provides electrical energy to charge electric vehicles. It allows EV owners to recharge their vehicles' batteries.
Currently, we have EV charging station installed at 4 locations across Ahmedabad city.
EV charging station at Naranpura, Drive-in Road and Prahladnagar are DC (fast) charging station, while Raipur Darwaja BRTS is an AC (slow) charging station.
Yes, our charging stations will be available 24 hours a day, seven days a week, ensuring that EV owners can charge their vehicles at their convenience.
Introductory price for EV charging at Torrent Power charging station is Rs. 12 + 18% GST per unit.
No. Currently we offer charging of only 4-Wheeler EV Charging facility. However, in future, based on the need, we may put facility for charging 2-Wheelers.
The charging time can vary depending on the type of vehicle and the charging option selected. AC charging generally takes longer, ranging from a few hours to overnight charging. DC fast charging, on the other hand, can provide a significant charge in a shorter period, typically ranging from 0.5 to 1.5 hours.
Our charging stations are equipped with standard charging cables that are compatible with most electric vehicles. You can simply plug in your vehicle using the provided cable. You may check the mobile app for further details.
No, you are required to download a mobile application called “Statiq” and top-up the wallet with minimum of Rs. 300/- to initiate a charging session.
Charges will be deducted from the Statiq Wallet. However, you can top-up the wallet through various available digital payment modes like UPI, Cards, Net banking, Other Wallets, etc.
In case of any issues or if you require assistance at our charging stations, we have a dedicated customer support team available 24/7. You can reach out to them through the provided contact information. They will be ready to assist you and resolve any concerns promptly.
Absolutely! We welcome your feedback and suggestions. You can share your feedback in the mobile application itself under Customer Review Section.
Currently there is no such provision.
By searching “statiq” on play-store or apple store. Alternatively, a QR code is available at all charging stations so that customer can scan and download the application.
ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન એ એક સમર્પિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે વિદ્યુત ઊર્જા પ્રદાન કરે છે. તે EV માલિકોને તેમના વાહનોની બેટરી રિચાર્જ કરવાની સુવિધા આપે છે.
હાલમાં, અમારી પાસે સમગ્ર અમદાવાદ શહેરમાં 4 સ્થળોએ EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત છે.
નારણપુરા, ડ્રાઇવ-ઇન રોડ અને પ્રહલાદનગર ખાતે ઇવી ચાર્જિંગ સ્ટેશન ડીસી (ઝડપી) ચાર્જિંગ સ્ટેશન છે, જ્યારે રાયપુર દરવાજા BRTS એ એસી (ધીમું) ચાર્જિંગ સ્ટેશન છે.
હા, અમારા ચાર્જિંગ સ્ટેશનો દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ રહેશે, એ સુનિશ્ચિત કરીને કે EV માલિકો તેમની સુવિધા અનુસાર તેમના વાહનોને ચાર્જ કરી શકે.
ટોરેન્ટ પાવર ચાર્જિંગ સ્ટેશન પર EV ચાર્જિંગ માટે પ્રારંભિક કિંમત યુનિટ દીઠ રૂ.12 + 18% GST છે.
ના. હાલમાં અમે ફક્ત 4-વ્હીલર EV ચાર્જિંગ સુવિધાનું ચાર્જિંગ ઓફર કરીએ છીએ. જો કે, ભવિષ્યમાં, જરૂરિયાતના આધારે, અમે 2-વ્હીલર્સને ચાર્જ કરવાની સુવિધા મૂકી શકીએ છીએ.
ચાર્જિંગમાં સામાન્ય રીતે વધુ સમય લાગે છે, જેમાં થોડા કલાકોથી લઈને રાતોરાત ચાર્જિંગ થાય છે. બીજી તરફ, ડીસી ફાસ્ટ ચાર્જિંગ, સામાન્ય રીતે 0.5 થી 1.5 કલાક સુધીના ટૂંકા ગાળામાં નોંધપાત્ર ચાર્જ પ્રદાન કરી શકે છે.
અમારા ચાર્જિંગ સ્ટેશનો પ્રમાણભૂત ચાર્જિંગ કેબલ્સથી સજ્જ છે જે મોટા ભાગના ઇલેક્ટ્રિક વાહનો સાથે સુસંગત છે. આપેલ કેબલનો ઉપયોગ કરીને તમે તમારા વાહનને સરળતાથી પ્લગ ઇન કરી શકો છો. વધુ વિગતો માટે તમે મોબાઈલ એપ તપાસી શકો છો.
ના, તમારે "Statiq" નામની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને ઓછામાં ઓછા રૂ. સાથે વૉલેટ ટોપ-અપ કરવું પડશે. ચાર્જિંગ સત્ર શરૂ કરવા માટે 300/-.
Statiq વૉલેટમાંથી શુલ્ક કાપવામાં આવશે. જો કે, તમે યુપીઆઈ, કાર્ડ્સ, નેટ બેન્કિંગ, અન્ય વોલેટ્સ વગેરે જેવા વિવિધ ઉપલબ્ધ ડિજિટલ પેમેન્ટ માધ્યમ દ્વારા વોલેટને ટોપ-અપ કરી શકો છો.
કોઈપણ સમસ્યાના કિસ્સામાં અથવા જો તમને અમારા ચાર્જિંગ સ્ટેશનો પર સહાયની જરૂર હોય, તો અમારી પાસે સમર્પિત ગ્રાહક સપોર્ટ ટીમ 24/7 ઉપલબ્ધ છે. તમે પ્રદાન કરેલ સંપર્ક માહિતી દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો. તેઓ તમને મદદ કરવા અને કોઈપણ ચિંતાઓને તાત્કાલિક ઉકેલવા માટે તૈયાર રહેશે.
ચોક્કસ! અમે તમારા પ્રતિસાદ અને સૂચનોનું સ્વાગત કરીએ છીએ. તમે ગ્રાહક સમીક્ષા વિભાગ હેઠળ મોબાઇલ એપ્લિકેશનમાં જ તમારો પ્રતિસાદ શેર કરી શકો છો.
હાલમાં આવી કોઈ જોગવાઈ નથી.
પ્લે-સ્ટોર અથવા એપલ સ્ટોર પર "સ્ટેટિક" શોધીને. વૈકલ્પિક રીતે, બધા ચાર્જિંગ સ્ટેશનો પર એક QR કોડ ઉપલબ્ધ છે જેથી ગ્રાહક એપ્લિકેશનને સ્કેન કરીને ડાઉનલોડ કરી શકે.